राजकोट मंडल एवं भावनगर मंडल के माननीय सांसदो के साथ पश्चिम रेलवे के महाप्रबंधक की बैठक सम्पन्न

AHMEDABAD: पश्चिम रेलवे के महाप्रबंधक श्री ए के गुप्ता ने राजकोट एवं भावनगर मंडल के अन्तर्गत आनेवाले संसदीय क्षेत्रों के माननीय सांसदो के साथ बैठक की। सर्वप्रथम महाप्रबंधक श्री गुप्ताद्वारा उपस्थित सांसदो का स्वागत किया गया तथा उन्हे राजकोट व भावनगर मंडल में नवीनतम यात्रीसुविधाओं की जानकारी दी गई। माननीय सांसदोद्वारा उनके क्षेत्र की रेल समस्याओं, परियोजनाओं, ट्रेनों के स्टापेज, नयी ट्रेन चलानेतथा ट्रेनों के विस्तार, ट्रेनों के फेरे बढानेके सम्बंध में चर्चा की एवं बहुमूल्य सुझाव दिये। महाप्रबंधक श्री गुप्ताने माननीय सांसदो को आश्वस्त किया कि उनके बहुमूल्य सुझावों पर शीघ्र उचित कार्यवाही की जायेगी। बैठक में माननीय सांसदगण श्रीमती पूनमबेन माडम, श्री मोहनभाई कुंडारीया, श्री देवजीभाई फतेपरा, श्री विनोद एल. चावडा, डॉ. भारतीबेन डी. शियाल, श्री राजेशभाई चुडासमा, श्री नारणभाई काछडिया ने भाग लिया।

बैठक के दौरान मण्डल रेल प्रबंधक राजकोट श्री पी.बी.निनावे, भावनगर मंडल की मंडल रेल प्रबंधक सुश्री रुपा श्रीनिवासन सहित मुख्यालय के प्रमुख विभागों के अधिकारीउपस्थित रहे। कार्यक्रम का संचालन उप महाप्रबंधक (सामान्य) श्री परीक्षित मोहनपुरिया ने किया।

રાજકોટ મંડળ અને ભાવનગર માનનીય સાંસદો સાથે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકની બેઠક સંપન્ન

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી. એ. કે.  ગુપ્તાએ રાજકોટ અને ભાવનગર મંડળ અંતર્ગતના સંસદીય ક્ષેત્રોના માનનીય સાંસદો સાથે બેઠક યોજી. સર્વપ્રથમ મહાપ્રબંધક શ્રી ગુપ્તાદ્વારા ઉપસ્થિત સાંસદોનું સ્વાગત કર્યું. તથા તેમને રાજકોટ અને ભાવનગર મંડળમાં નવીનતમ પ્રવાસી સુવિધાઓની માહિતી આપવામાં આવી. માનનીય સાંસદોએ તેમના વિસ્તારની સમસ્યાઓ, પરિયોજનાઓ, ટ્રેનોના સ્ટોપેજ, નવી ટ્રેનો ચલાવવા તેમજ ટ્રેનોના વિસ્તાર, ટ્રેનોના ફેરા વધારવા બાબતે ચર્ચા કરી અને બહુમૂલ્ય સૂચનો કર્યા. તેમને ગુજરાતમાં ચાલી રહેલા ડબલીંગ, વિદ્યુતીકરણ તથા ગેજ પરિવર્તનની મહત્વપૂર્ણ પરિયોજનાઓને જલ્દી પુર્ણ કરવાની માંગ કરી. જેથી ક્ષેત્રની પ્રજાને તેનો પૂરેપૂરો લાભ મળી શકે. મહાપ્રબંધક ગુપ્તાએ સાંસદોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતુ કે તેમના બહુમૂલ્ય સૂચનો પર તાકીદે યોગ્ય કાર્યવાહી કરાશે. આ બેઠકમાં માનનીય સાંસદગણ શ્રીમતી પુનમબેન માડમ, શ્રી મોહનભાઇ કુંડારિયા, શ્રી દેવજીભાઇ ફતેપરા, શ્રી વિનોદ એલ. ચાવડા, ડૉ. ભારતીબેન ડી. શિયાળ, શ્રી રાજેશનભાઇ ચુડાસમા, શ્રી નારણબાઇ કાછડીયાએ ભાગ લીધો.

બેઠક દરમિયાન મંડળ રેલ પ્રબંધક રાજકોટ શ્રી પી. બી. નિનાવે, મંડળ રેલ પ્રબંધક ભાવનગર  સુશ્રી રૂપા શ્રીનિવાસ, સહિત મુખ્યાલયના મુખ્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન ઉપ મહાપ્રબંધક (સામાન્ય) શ્રી પરીક્ષિત મોહનપુરિયાએ કર્યું હતું

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail