રાજકોટ મંડળ દ્વારા “વર્ષ-2016 પહેલા થી રેલવેનું પેન્શન મેળવતા હોય તેવા પેંશનરો માટે ૧૦મી ઓગસ્ટ ના રોજ પીપીઓ શિવિરનું આયોજન

રાજકોટ – રાજકોટ રેલવે મંડળ ના DRM શ્રી પી બી નીનાવે ની યાદી મુજબ વર્ષ 2016 અગાઉથી રેલવેના પેંશનર કે ફૅમિલી પેંશનર હોય તેમના પેંશન પેમેન્ટ ઓર્ડર ના રિવીજન માટે તા. ૧૦/૦૮/૨૦૧૮ ના રોજ એક શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૬ અગાઉથી ને રેલવેના પેંશનર/ફૅમિલી પેંશનર તરીકે પેંશન મેળવતા હોય અને જેઓ ના પીપીઓ (પેંશન પેમેન્ટ ઓર્ડર) રિવાઈજ નથી થયાં તેઓ પોતે અથવા પોતાના પ્રતિનિધિ મારફત, પોતાના પેંશન પેમેન્ટ ઓર્ડર સંબંધિત જૂના કાગળો/દસ્તાવેજો ની નકલ સાથે  તા. ૧૦/૦૮/૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ વાગે સેટલમેન્ટ/પેન્શન વિભાગ, ડિવિજનલ રેલવે મેનેજર ની ઓફિસ, (પ.રે) કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ – ૩૬૦ ૦૦૧ ના સરનામે રૂબરૂ સંપર્ક કરવાનું જણાવેલ છે.

A “PRE -2016 PPO SHIVIR” FOR RAILWAY PENSIONERS TO BE ORGANISED AT RAJKOT ON 10TH AUGUST, 2018

RAJKOT: A Pre – 2016 PPO Shivir is being organized by Rajkot Division of Western Railway on 10th August 2018. As stated in press release of DRM of Rajkot Division Shri P B Ninawe, the pre – 2016 Pensioners/family pensioners of Western Railway having any information suggestions/grievances (if any) towards revision of PPOs (Pension Pay Order) under 7th CPC are invited to attend the Shivir in person or through representative, with relevant service/pension details available on the Scheduled date at 11.00 am at the venue: Settlement Section/Pension Section, Divisional Railway Manager’s Office (W.R.), Kothi Compound, Rajkot. Pin 360001.

पश्चिम रेलवे के राजकोट मंडल द्वारा वर्ष 2016 पूर्व से पेंशन प्राप्त कर रहे रेलवे पेंशनर्स के लिए 10 अगस्त को राजकोट में पीपीओ शिविर का आयोजन

पश्चिम रेलवे के राजकोट  मंडल द्वारा, 2016 से पूर्व के पेंशनर्स/परिवार पेंशनर्स के पीपीओ के नवीनीकरण हेतु दिनांक 10 अगस्त 2018 को एक शिविर का आयोजन किया जा रहा है।

राजकोट मंडल के मंडल रेल प्रबंधक श्री पी बी निनावे द्वारा जरी प्रेस विज्ञप्ति के अनुसार जो पेंशनर्स/परिवार पेंशनर्स 2016 पूर्व से पेंशन पा रहे है और उनके पीपीओ (पेंशन पेमेंट आर्डर) रिवाइज नहीं हुए है वह अपनी जानकारी/अपने सुझाव/अपनी शिकायत (यदि कोई हो) जो पीपीओ के 7वें वेतन के अनुसार, नवीनीकरण से संबन्धित हो तो स्वयं या अपने प्रतिनिधि के माध्यम द्वारा पेंशन ऑर्डर से संबन्धित पुराने कागजात/प्रतिलिपियों के साथ दिनांक 10/08/2018 को सुबह 11.00 बजे सेटलमेंट/पेंशन विभाग, मण्डल रेल प्रबन्धक कार्यालय ( पश्चिम रेलवे), कोठी कम्पाउण्ड, राजकोट – 360001 पर उपस्थित रहें।

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail