20 ઓગષ્ટની 16337 ઓખા –અર્નાકુલમ એક્સપ્રેસ રદ્દ રહેશે (20 अगस्त की ट्रेन सं.16337 ओखा-अनार्कुलम एक्सप्रेस ट्रेन रद्द)

થિરૂવનંથપુરમ અને પાલઘાટ ડિવિઝનમાં ભારે વરસાદ અને જુદા જુદા સ્થળે ભુસ્ખલન થવાને લીધે તા. 17.08.18ના રોજ અર્નાકુલમથી ઉપડતી ટ્રેન નં. 16338 અર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી છે. આથી ઓખામાં આ ટ્રેનનું રેક ઉપલબ્ધ નહી થવાથીજેના પરિણામે ઓખાથી ઉપડતી ટ્રેન નં. 16337 અર્નાકુલમ એક્સપ્રેસ રદ રહેશે. પ્રવાસીઓને થયેલ અસુવિધા બદલ દિલગીર છીએ.

थिरुवनंथपुरम एवं पालघाट मंडल में हुई भारी बारिश और विभिन्न स्थानो पर हुए भुस्खलन के कारण दि. 17-08-18 को अर्नाकुलम से चलनेवाली ट्रेन सं. 16338 अर्नाकुलम -ओखा एक्सप्रेस रद्द कर दी गई है। इसके कारण ओखा में  इस ट्रेन का रेक उपलब्ध नही होने के कारण दि. 20.08.18 को ओखा से चलनेवाली ट्रेन सं. 16337 ओखा-अर्नाकुलम एक्सप्रेस रद्द रहेगी। यात्रियों को हुई असुविधा के लिए खेद है।

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail